પાછા જાઓ

ડો. નિરંજના શ્વેતકેતુ વોરા

ડો. નિરંજના શ્વેતકેતુ વોરા

ડો. નિરંજના શ્વેતકેતુ વોરા

Dr. Niranjana Shwetketu Vora

એમ.એ., પીઅચ.ડી.
પૂર્વ નિયામક અને ક્લાઈકલ, આંતરરાષ્ટ્રીય જૈન કેન્દ્ર અને બૌદ્ધ ધર્મદર્શન વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.પૂ.શ્રી મોરારિ બો પ્રેરિત સંસ્કૃત સાહિત્ય માટેનો ઈ.સ.૨૦૨૩નો ભામતી.પુસ્તક માટે ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર સાથે ગુજરાતી જોડણીકોશનું સંકરણ, સાહિત્ય ગુજરાતી પ્રકાશન દ્વારા પ્રકાશિત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યકોશ, હસ્તપ્રતો અને તેની લિપિની પુસ્તક લખાણ સંપાદન, હસ્તપ્રાપ્તનું સંપાદન અને પ્રકાશન, સંકારપાદક અને મૂળ પુસ્તક, ભાષાંતર, ભાષાંતર, ભાષાંતર, ભાષાંતર, ભાષાંતર, ભાષાંતરપુસ્તકો-વિચારો પુસ્તકોના લેખોનો સંગ્રહ, બૌદ્ધ અને જૈનદર્શન લેખો વિશેના ત્રણ ચાર સંગ્રહો ૩૦ સમાન પુસ્તકો વિવિધ શોધો વિવિધ સામયિકમાં પ્રકાશિત થાય છે.

એમ.એ., પીઅચ.ડી.
પૂર્વ નિયામક અને અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય જૈન કેન્દ્ર અને બૌદ્ધ ધર્મદર્શન વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. પૂ. શ્રી મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સાહિત્ય માટેનો ઈ.સ. ૨૦૨૩નો ભામતી એવોર્ડ. ઉત્તમ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર સાથે ગુજરાતી જોડણીકોશનું સંપાદનકાર્ય, ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યકોશ, , હસ્તપ્રતો અને તેની લિપિ અંગેનાં પુસ્તકોનું સંપાદન, હસ્તપ્રતનું સંપાદન અને પ્રકાશન, સંસ્કારપ્રેરક બાળસાહિત્ય, પાલિ અને પ્રાકૃત ભાષામાંથી અનુવાદિત-સમીક્ષા સાથેનાં પુસ્તકોનું પ્રકાશન, ગુજરાતી ભાષાનાં પુસ્તકો-વિવેચન લેખોના સંગ્રહો, બૌદ્ધ અને જૈનદર્શનના સંશોધન લેખો વિશેનાં ત્રણથી ચાર સંગ્રહો ૩૦ જેટલાં પુસ્તકો તથા અનેક સંશોધનલેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયાં છે.

લેખક દ્વારા લખાયેલા પુસ્તકો (Books by this author)

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

ડો. નિરંજના શ્વેતકેતુ વોરા દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

ડો. નિરંજના શ્વેતકેતુ વોરા દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

ડો. નિરંજના શ્વેતકેતુ વોરા દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book