પાછા જાઓ

અમારા વિષે

Since 1907

અમારા વિષે

Sastu Sahitya Mudralaya Trust - ગુજરાતી સાહિત્ય માટે સમર્પિત જ્ઞાનયાત્રા.

Legacy

118+

વર્ષોથી સાહિત્ય સેવા

Reach

India +

દેશ-વિદેશના વાચકો

Focus

Affordable

ઉચ્ચ ગુણવત્તા સાથે સસ્તુ પ્રકાશન

Sastu Sahitya Mudralaya Trust ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત સંસ્થા છે. અમે ગુણવત્તાસભર પુસ્તકો, મેગેઝીન અને જ્ઞાનપ્રદ પ્રકાશનોને વાચકો સુધી સરળ અને સસ્તા ભાવમાં પહોંચાડીએ છીએ.

આપનું પ્લેટફોર્મ પુસ્તકોને કેટેગરી પ્રમાણે શોધવું, ઑનલાઇન વાંચવું અને ઓર્ડર કરવાનું સરળ બનાવે છે. પરંપરાગત મૂલ્યો સાથે આધુનિક ડિજિટલ સુવિધાઓનો સમન્વય અમારી વિશેષતા છે.

ગુજરાતી સાહિત્યને જીવંત અને સુલભ રાખવા માટે આપનો વિશ્વાસ અને સહયોગ અમૂલ્ય છે.

શોધો

Category & Author થી શોધો

વાંચો

પુસ્તકો અને મેગેઝીન ઑનલાઇન વાંચો

ઓર્ડર

ઘર સુધી સસ્તા ભાવે ઓર્ડર કરો

ઝડપી માહિતી

ટ્રસ્ટ: Sastu Sahitya Mudralaya Trust
ઇમેઇલ: sastu@akhandanand.com
ફોન: +91 90992 77442

અમારું ધ્યેય

વાચક સુધી જ્ઞાન પહોંચાડવું, ગુજરાતી સાહિત્યને નવી પેઢી માટે જીવંત રાખવું અને વિશ્વાસપાત્ર પ્રકાશન સેવા આપવી.

મદદ જોઈએ?

Support, bulk orders અથવા અન્ય પૂછપરછ માટે અમારી ટીમ સાથે સીધો સંપર્ક કરો.

સંપર્ક કરો