પાછા જાઓ

ડો. રવીન્દ્ર કુમાર વિનોદચંદ્ર ખાંડવાળા

ડો. રવીન્દ્ર કુમાર વિનોદચંદ્ર ખાંડવાળા

ડો. રવીન્દ્ર કુમાર વિનોદચંદ્ર ખાંડવાળા

Dr. Ravindra Kumar V. Khandwala

(જન્મ : ૧૨/૦૮/૧૯૭૫)
[ગુજરાત રાજ્ય સરકારના સર્વોચ્ચ પ્રતિષ્ઠિત ઉલ્લેખિત “સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર”થી પુરસ્કૃત લેખક-અનુવાદક-સંપાદક-સંશોધક]
મહત્તમ અને એસોસિએટ પ્રોફેસર,
સંસ્કૃત-પ્રાકૃત વિભાગ, એચ.કે.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ.પૂર્વબારી અધિકારી-સદસ્ય, સંસ્કૃત અધિકારીઓ સેવાસ્ય.તેઓને સંસ્કૃત સાહિત્ય અકાદમી, દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યની રચનાત્મક સંશોધનની દૃષ્ટિએ અનુકરણને ‘શ્રી પી.એન.ભટ્ટ યુવાપ્રતિભા પુરસ્કાર’, શ્રી હરિદાસ વિલદાસ ગોકાઘોર્ણચંદ્રક (ગુજરાત ઇતિહાસ પરિષદ), ઈન્ડિયન ફોરેસ્ટ ચિત્રાત્ની “સંસ્કૃતિક વિનય સેવા”, અને સ્વસ્કૃતિ દ્વારા “વિદ્વત્ - સન્માન”, વૈદિક સાહિત્યિક ક્ષેત્રે સંશોધન બદલો બદલો રિસર્ચ ફાઉન્ડેશન, ખંભાત દ્વારા “વૈદિકમ્”ની એવિઆધિક, મુંબઈ વિજયકલ્યાણ હેમસૂરિઝ દ્વારા પ્રેરિત ક્રુઝ જૈન તપોગચ્છ, દ્વારા ‘સંસ્કૃત સાર્ત’ પ્રાપ્ત થયેલ છે.ભારત અને અમેરિકાની વિવિધ પ્રજાતિઓ, સામાજિક, શાશ્વતમાં સંસ્કૃત અને પ્રસિદ્ધ ભાષા, સાહિત્ય, પ્રાચ્ય વિદ્યા, હસ્તપ્રવિદ્યા, વેદો, ભારતીય સંસ્કૃતિ વિષયો પર ૮૫ થી વધુ વ્યાખ્યાનો ભાગ.વધુ ૫૫ થી વધુ ગ્રંથો અને ૭૫ પુસ્તકો પણ પ્રકાશિત થાય છે.

(જન્મ : ૧૨/૦૮/૧૯૭૫)
[ગુજરાત રાજ્ય સરકારના સૌથી પ્રતિષ્ઠિત એવા “સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર”થી પુરસ્કૃત લેખક-અનુવાદક-સંપાદક-સંશોધક]
અધ્યક્ષ અને એસોસિયેટ પ્રોફેસર,
સંસ્કૃત-પ્રાકૃત વિભાગ,શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ. પૂર્વ કારોબારી સમિતિ-સદસ્ય, સંસ્કૃત સેવા સમિતિ. તેઓને સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યની સંશોધનની પ્રવૃત્તિને અનુલક્ષીને ‘શ્રી પી.એન.ભટ્ટ યુવાપ્રતિભા પુરસ્કાર’, શ્રી હરિદાસ વિઠ્ઠલદાસ ગોકાણી સુવર્ણચંદ્રક (ગુજરાત ઇતિહાસ પરિષદ), ઈન્ડિયન સોસાયટી ફોર બુદ્ધિસ્ટ સ્ટડીઝ તરફથી “મહાકવિ સ્વયંભૂ એવોર્ડ” અને “આચાર્ય બુદ્ધઘોષ એવોર્ડ”, સંસ્કૃત સેવા સમિતિ દ્વારા “સંસ્કૃત વિદ્વત્ - સન્માન”, વૈદિક સાહિત્ય ક્ષેત્રે સંશોધન બદલ વૈદિક રિસર્ચ ફાઉન્ડેશન, ખંભાત દ્વારા “વૈદિકમ્”ની ઉપાધિ, આચાર્ય વિજયકલ્યાણ હેમસૂરિ દ્વારા પ્રેરિત સાંતાક્રુઝ જૈન તપોગચ્છ સંઘ, મુંબઈ દ્વારા ‘સંસ્કૃત સારસ્વત’ સન્માન પ્રાપ્ત થયેલ છે. ભારત અને અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓ, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા, સાહિત્ય, પ્રાચ્યવિદ્યા, હસ્તપ્રતવિદ્યા, વેદો, ઉપનિષદો, ભારતીય સંસ્કૃતિ વિષયો પર ૮૫ થી વધુ વ્યાખ્યાનો આપ્યા છે. તથા ૫૫ થી પણ વધુ ગ્રંથો અને ૭૫ સંશોધન લેખો પ્રકાશિત થયા છે.

લેખક દ્વારા લખાયેલા પુસ્તકો (Books by this author)

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

ડો. રવીન્દ્ર કુમાર વિનોદચંદ્ર ખાંડવાળા દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

ડો. રવીન્દ્ર કુમાર વિનોદચંદ્ર ખાંડવાળા દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

ડો. રવીન્દ્ર કુમાર વિનોદચંદ્ર ખાંડવાળા દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book