પાછા જાઓ

સ્વ.નિલમ ગૌતમ પટેલ

સ્વ.નિલમ ગૌતમ પટેલ

સ્વ.નિલમ ગૌતમ પટેલ

Late Nilam Gautam Patel

૧૬-૧૧-૧૯૪૪ - ૨૨-૧૦-૨૦૧૧
અનંતશ્રી વિભૂષિત વેદનાચાર્ય શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજા પ્રીશિષ્યા શ્રીમતી નીલમ ગૌતમ પટેલ સંસ્કૃતમાં એમ.એ.;એમ.ફિલની પદવી ધરાવે છે.તબની નાજુકને કારણે પી.એચ.ડી.અપૂર્ણ રહ્યું.તેઓ દ્વારા સંપાદિત કાલિદાસના ઋતુસંહારની અમરકીર્તિગણિની ટીકા વિદ્રૂપમાં સત્તા બની રહી છે.મેઘદૂત પરના ગુજરાતી રૂપાન્તરો, જપમાલા, આદિ શંકરાચાર્ય ગ્રંથાવલી વગેરે ગ્રંથો પ્રણિયનમાં લેખિકા કે સંપાદિકા તરીકે સેવા આપે છે.
બહુવિધ તેઓ રાષ્ટ્રિય અને રાષ્ટ્રીય પરિસંવાદમાં કે સંસ્કૃતના પ્રચાર પ્રસાર તેમના પતિ ગુતમ પટેલની સાથે યુ.એસ.એ., યુ.કે.લી, સ્વીડઝર જર્મન, ફાફલેન્ડ, નેપ બેટ વગેરે વિવિધ, કેટલેક અન્ય વિવિધ પરિભ્રમણ કરી શકે છે.

૧૬-૧૧-૧૯૪૪ - ૨૨-૧૦-૨૦૧૧
અનંતશ્રી વિભૂષિત વેદદર્શનાચાર્ય સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજના પ્રિયશિષ્યા શ્રીમતી નીલમ ગૌતમ પટેલ સંસ્કૃતમાં એમ.એ.; એમ. ફિલની પદવી ધરાવે છે. તબિયતની નાજુકતાને કારણે પી.એચ.ડી. અપૂર્ણ રહ્યું. તેઓ દ્વારા સંપાદિત કાલિદાસના ઋતુસંહારની અમરકીર્તિગણિની ટીકા વિદ્વાનોમાં નોંધપાત્ર બની છે. મેઘદૂત પરના ગુજરાતી રૂપાન્તરો, જપમાલા, આદિ શંકરાચાર્ય ગ્રંથાવલી વગેરે ગ્રંથોના પ્રણયનમાં તેઓએ લેખિકા કે સંપાદિકા તરીકે સેવા આપી છે.
અનેક રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં કે સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં તેઓ તેમનાં પતિ ગૌતમ પટેલની સાથે યુ.એસ.એ., યુ.કે. ઈટલી, સ્વીઝરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, કેનેડા, નેપાળ, તિબેટ વગેરે સ્થળે તેમજ ભારતમાં અનેક સ્થળે પરિભ્રમણ કરી ચૂક્યાં છે.

લેખક દ્વારા લખાયેલા પુસ્તકો (Books by this author)

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

સ્વ.નિલમ ગૌતમ પટેલ દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

સ્વ.નિલમ ગૌતમ પટેલ દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

સ્વ.નિલમ ગૌતમ પટેલ દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book