પાછા જાઓ

પ.પૂ. ભિક્ષુ અખંડાનંદજી

પ.પૂ. ભિક્ષુ અખંડાનંદજી

પ.પૂ. ભિક્ષુ અખંડાનંદજી

પ.પૂ. ભિક્ષુ અખંડાનંદજી

(૧૮૭૪-૧૯૪૨)
સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ અમદાવાદ
પ.પૂ. ભિક્ષુ અખંડાનંદજીએ મૂલ્યનિષ્ઠ અને જીવનલક્ષી વાંચનની દ્રષ્ટિએ દાયકાઓથી બૃહદ ગુજરાતના હજારો હજારો કુટુંબોમાં સ્વજનસમું બની ગયેલા સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયની સ્થાપના ઈ.સ. ૧૯૦૭ માં કરી હતી. આજે ૧૧૫ વર્ષ પુરા કરી ૧૧૬ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભિક્ષુ અખંડાનંદે મુંબઈ મુકામે ઈ.સ. ૧૯૦૭માં અક્ષયતૃતીયા (૧૫ મે) ના દિવસે સસ્તુ સાહિત્યનો આરંભ કર્યો.
ભિક્ષુજીના દેહોત્સર્ગ પછી ૧૯૪૨ થી શ્રી મનુસુબેદારના વડપણ હેઠળના જાહેર ટ્રસ્ટે (સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ) સંસ્થાનો વહીવટ સંભાળી લીધો. ૧૯૪૨ થી ૧૯૬૦ સુધી ટ્રસ્ટીમંડળના પ્રમુખપદે શ્રી મનુ સુબેદાર રહ્યાં અને ત્યારપછી શ્રી એચ.એમ. પટેલે સંસ્થાનું નેતૃત્વ સંભાળ્યું. આજે ભારતના માનનીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ચારિત્ર્ય ઘડતર અને સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આજ સુધીમાં ૮૫૦થી વધુ સારા અને સસ્તા પુસ્તકો સંસ્થાએ આપ્યા છે.
શ્રી અમિતભાઈ શાહ (પ્રમુખશ્રી), શ્રી હર્ષદભાઈ શાહ, શ્રી પરેશભાઈ અમીન, શ્રી પ્રશાંતભાઈ અમીનનું બનેલું ટ્રસ્ટીમંડળ અત્યાર સુધીની પ્રણાલીઓ મુજબ સસ્તું અને સારુ સાહિત્ય સર્વસુલભ કરવા માટે નવાં પ્રકાશનો પણ હાથ ધરવા માંગે છે.
ગુજરાતની પ્રજાની વાંચનવૃત્તિ વધે અને વિસ્તરતી જાય એવો આ સંસ્થાનો સતત પ્રયાસ છે.

લેખક દ્વારા લખાયેલા પુસ્તકો (Books by this author)

નવા પુસ્તકો ટૂંક સમયમાં…

પ.પૂ. ભિક્ષુ અખંડાનંદજી દ્વારા વધુ પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. (More titles by this author coming soon)

Placeholder book