
સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ - અમદાવાદ
30 સપ્ટેમ્બર, 2023 - હાલ
તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી અમિતભાઈ શાહ એ સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી.
ગુજરાતી ભાષા લોકપ્રિય પુસ્તકોના પુનઃપ્રકાશન, વિમોચન અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી તેમના નેતૃત્વમાં અનેક મહત્વપૂર્ણ પુસ્તકોનું પ્રકાશન થયું. જે વાચકો અને સમાજ માટે હિતકારક સાબિત થઇ રહ્યું છે.
"શાળાઓની કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરતું નથી, પરંતુ પુસ્તકાલયોની કેટલી સંખ્યા છે એ જ દેશનું ભવિષ્ય નક્કી કરતું હોય છે."
"વાંચનની આદત બાળકને નાનપણથી જ બાળસાહિત્યથી કરાવવી જોઈએ. એ આદત જ એને વ્યક્તિત્વ, મન, જીવ અને આત્માની ઉન્નતિ તરફ લઈ જાય છે. વાંચનની આદત હશે તો બાળક ગમે તેવી મુશ્કેલીમાં ટટ્ટાર રહી બહાર આવશે, નહીંતર એક જ વાવાઝોડામાં ભૂકો થઈ જશે."
ટ્રસ્ટી મંડળ
શ્રી અમિતભાઈ શાહ
પ્રમુખ
શ્રી પરેશભાઈ એ. અમીન
ટ્રસ્ટી
શ્રી હર્ષદભાઈ જે. શાહ
ટ્રસ્ટી
શ્રી પ્રશાંતભાઈ એ. અમીન
ટ્રસ્ટી
શ્રી વિવેકભાઈ એ. અમીન
ટ્રસ્ટી
શ્રી પ્રકાશભાઈ એન. શાહ
ટ્રસ્ટી
ટાઈમલાઈન
મુખ્ય ઘટનાઓ અને પ્રવૃત્તિઓ